मुख्यपृष्ठ Happy Birthday in Gujarati Happy Birthday in Gujarati By -Shweta K १८ मे 0 Happy Birthday in Gujarati : Here we share Happy Birthday Text in Gujarati. Happy Birthday in Gujarati>> જન્મદિવસ ની શુભકામનાIn Gujarati Say Happy Birthday >> જન્મદિવસ ની શુભકામનાઆજના જન્મ દિવસે…આપને આનંદી મન મુબારકખૂંટે નહી તેટલું ધન મુબારકતંદુરસ્તી ભર્યું તન મુબારકઆપને જન્મ દિવસ મુબારકHappy Birthday ! 🎂. Let all your wishes come true ✨દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ.આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના…જન્મદિવસની શુભકામના.આપનું જીવન જળહળતુ અને સર્વે કાર્યોમા પ્રગતિશીલ બની રહે.ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના….🚩Happy Birthday ! 🎂🎁🙂happy birthday in Marathiवाढदिवसाच्या हार्दिक शुभेच्छा Facebook Twitter Whatsapp थोडे नवीन जरा जुने